અફસોસ
અફસોસ


એક હાથમાં ચાંદ બતાવનાર બીજા હાથમાં એની કિંમત માંગે છે,
પોતાના કરતાં પારકાં સારા જે સંબંધોથી અંતર રાખે છે.
માટે જ...
એક વાતનો અફસોસ રહી ગયો જીવનમાં, કે
આવ્યાં હતાં માનવ રૂપ ધરીને, અને માણસ બનવાનું રહી ગયું.
અને માણસાઈ ખોવાઈ ગઈ આ સ્વાર્થી દુનિયામાં.