STORYMIRROR

Nita Patel

Romance

3  

Nita Patel

Romance

અનુભવ થાય છે

અનુભવ થાય છે

1 min
26.1K


હું તને ઝંખુ પછી ભીતર અનુભવ થાય છે,

છે અજાણ્યાપંથ જીવનભર અનુભવ થાય છે.

આમ કોને હું કહું જો થર અનુભવ થાય છે,

એ સ્મરણ જેવાજ છે સમંદર અનુભવ થાય છે.

આજ વેઠાતો નથી સફર દર્દ કાજે આજ પણ, 

મૌન છે વાણી નહીંતર થર અનુભવ થાય છે. 

વાત તારી ખાસ ધડતર પર અનુભવ થય છે,

એ પ્રેમ છે ખુદ પર તું ખર અનુભવ થાય છે.

લાગણી ભીના અહી છે જણ અનુભવ થાય છે,

કોઈ અમથા પણ મળે ના ઘર અનુભવ થાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance