Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nita Patel

Others

3  

Nita Patel

Others

ગરીબી

ગરીબી

1 min
6.8K


હું ગરીબી સવારના દ્વારે,

ખુદ કરમથી કતારના દ્વારે.


પેટ પીડાય ભૂખથી દાંતે ,

રાત કાઢી છે વારના દ્વારે.


લાગણી ક્યાં વસી છે રસ્તા પર,

છે અમીરી હજારના દ્વારે. 


સ્વપ્ન આંખે ભરી નગર શોધું,

જ્યાં સદા એકરાર ના દ્વારે.


શ્હેર આખું ભરેલું સગવડથી,

છે મજૂરી વિચારના દ્વારે.


Rate this content
Log in