STORYMIRROR

Nita Patel

Inspirational Classics

3  

Nita Patel

Inspirational Classics

સ્રી

સ્રી

1 min
26.6K


આઠ માર્ચ અહીં પધારે છે,

સ્રી વિશે સ્રી ધણું વિચારે છે.

દર્દ જીલી નવું જીવન દે,

અેટલે સૌને તે ઉગારે છે. 

કાલિકા, પ્રેમિકા, વનીતા ખુદ,

રણભુમીને પારણું તે સવારે છે.

સૌંદર્યને નિખારતી ચહેરે,

સ્વાભિમાની સજી બજારે છે.

ઘર થકી જો હજાર નામો છે, 

પ્યાર આપી કલ્યાણી સહારે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational