STORYMIRROR

Meena Mangarolia

Classics

3  

Meena Mangarolia

Classics

અંત: સ્પર્શ

અંત: સ્પર્શ

1 min
13.3K


તું રંગવા આવે એમાં મને રસ નથી,

તું મારામાં રંગાઇ જાય એમાં મને રસ છે...

તું મને મલવા આવે એમાં રસ નથી,

પણ મારી નજરોમાં કેદ થઈ જાય એમાં મને રસ છે...

તું મને સ્પર્શ કરે એમાં નહી પણ,

અંતઃ સ્પર્શ કરે એમાં મને રસ છે.

તું મારી ખબર અંતર પૂછે એમાં નહી પણ,

મારામાં ઓળઘોળ થઈ જાય એમાં રસ છે...


Rate this content
Log in

Similar gujarati poem from Classics