STORYMIRROR

Vanaliya Chetankumar

Classics Children

3  

Vanaliya Chetankumar

Classics Children

સોમનાથ

સોમનાથ

1 min
165

સ્થાપત્ય મારા રાજ્યનું નામ છે એનું સોમનાથ

ગુજરાત રાજ્યમાં સોહામણું એ છે ગીરસોમનાથ


વેરાવળમાં આવેલું એ છે સોમનાથ

પ્રભાસપાટણમાં સ્થિર એવું એ છે સોમનાથ


શૈવપંથનું મુખ્ય મંદિર એ છે સોમનાથ

જ્યોતિલિંગનું નામ છે આગળ એ છે સોમનાથમાં


ગીર સોમનાથ છે નામ ગુંજતું એમાં મંદિર છે સોમનાથ

પુરાણા મંદિરનું મુખ્ય નામ છે સોમનાથ


પવિત્ર ધામનું નામ છે સોમનાથ

પવિત્ર આત્માને પુણ્યનું સ્થાન છે સોમનાથ


પુરાતન અને સમૃદ્ધ મંદિર છે સોમનાથ

પ્રવાસીઓ માટે ફરવાનું સ્થળ છે સોમનાથ


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics