મારી સંસ્કૃતિ
મારી સંસ્કૃતિ
સંસ્કૃતિ મારી સોહામણી સવાર ને સાંજ
સંસ્કૃતિ મારી ગૌરવવંતી માનવ ને કાજ
દેશને સંસ્કાર શીખવતી સંસ્કૃતિ મારી ઉજ્વળ
દેશની મુલાકાત લેતી સંસ્કૃતિ મારી મહેરામણ
વિવિધને એક કરતી સંસ્કૃતિ મારી એક્તાવંત
સૌને કઈક શીખવતી સંસ્કૃતિ મારી જ્યોતવંતી
અવિરત પ્રવાહ રેલવતી સંસ્કૃતિ મારી પ્રેમવંતી
મનની વાત કરતી સંસ્કૃતિ મારી સોહામણી
સોનેરી સવાર ઉગવતી સંસ્કૃતિ મારી શરૂઆતની
જીવનને ખુશ રાખતી સંસ્કૃતિ મારી સમજવંતી
