STORYMIRROR

Hiten Patel

Classics

3  

Hiten Patel

Classics

શું ચાહે તું ?

શું ચાહે તું ?

1 min
164

મધુર કે'ણ ચાહે તું ?

કે અંતર ચીર્યા વેણ?

ક્યાંક- મધુરે વિષબિંદુ ભર્યા હોય

ને, કડવે અમીવર્ષ્યા હોય !


પીજે રે માનવા હૈયાંફાટ,

ના ગ્રહે તું પ્રતિવાટ;

તાપ થકી આતમ રવશે પરથમ


પણ કૃપા ગણ્યે તો

જીવન શિલ્પ દ્રઢ થશે હા!

હર્ષભીના ઉન્માદ થશે રે ભાઈ,

કે અંતર ચીર્યા વેણે !


साहित्याला गुण द्या
लॉग इन

Similar gujarati poem from Classics