Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hiten Patel

Inspirational

3  

Hiten Patel

Inspirational

વાદળાં વરસી ગયાં !

વાદળાં વરસી ગયાં !

1 min
118


વરસાદ ભરેલાં વાદળાં

રણની ઉપર

થઈ ચાલ્યાં જતાં હતાં,


આળસુ રણને મૃગજળ પી

ચલાવી લેવું પડ્યું !


અને હું

માથે વૃક્ષો ઊગાડી

પર્વતની જેમ

અડીખમ ઊભો રહ્યો !


ટપોટપ

વાદળાં

વરસી ગયાં !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational