Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vanaliya Chetankumar

Classics Inspirational

3  

Vanaliya Chetankumar

Classics Inspirational

એકતા દિવસ

એકતા દિવસ

1 min
510


એકતાનો સાથો અર્થ છે મારા સરદાર પટેલ

અંખીડતતાના સાચા સર્જક છે મારા સરદાર પટેલ


લોખંડી મનના સાચા વીર છે મારા સરદાર પટેલ

દેશ ભક્તિની સાચી મિશાલ છે મારા સરદાર પટેલ


દેશી રજવાડાંને ભેગા કરનારા છે મારા સરદાર પટેલ

મક્કમ મનોબળ છે મારા સરદાર પટેલ


અખંડ ભારતના શિલ્પી છે મારા સરદાર પટેલ

ભારતીયોને એક રાખનાર છે મારા સરદાર પટેલ


મહાન આત્માનો અર્થ છે મારા સરદાર પટેલ

એકતાનો સાથો અર્થ છે મારા સરદાર પટેલ


Rate this content
Log in

Similar gujarati poem from Classics