STORYMIRROR

Vanaliya Chetankumar

Classics Children

3  

Vanaliya Chetankumar

Classics Children

બંધારણના ઘડવૈયા

બંધારણના ઘડવૈયા

1 min
435

આંબેડકરનું નામ છે મોટું 

ચાલો એને યાદ કરીએ

આંબેડકરનું કામ છે સાચું

ચાલો એને જાણી લઈએ


ભારતના મોટા તે છે ઘડવૈયા 

દેશ માટે આપ્યો છે સાથ  

ચાલો એની વાત કરીએ


બંધારણ ઘડવામાં અમૂલ્ય છે ફાળો

દેશના નિયમોને કર્યાં છે મજબૂત

ચાલો એના નિયમો પાળીએ


દેશના નિયમોને એક કરી રાખ્યા

ફરજો અને કાયદાને બંધારણમાં ગોઠવી નાખ્યા

ચાલો એની ખબર લઈએ


બંધારણ છે દેશની કરોડરજ્જુ

નિયમોની છે એ સુંદર માળા

ચાલોને જીવનમાં ઉતારીએ


બંધારણ દિનની ઉજવણી કરીએ

આંબેડકર જીને યાદ કરી લઈએ

ચાલો એમને વંદન કરીએ


Rate this content
Log in

Similar gujarati poem from Classics