STORYMIRROR

Alpa Vasa

Fantasy

3  

Alpa Vasa

Fantasy

અણસમજ

અણસમજ

1 min
451

રાત આખી રહ્યો,

માથા બૂડ,

જઈ સાગરને પેટાળે.

તે... 

સૂરજને આવ્યો તાવ.


     ને...

સાગરે પણ,

રાખ્યો રાત આખી,

અગનગોળાને પેટમાં સંતાડી.


તે... ઉપડી લાય.. લાય..

ને મોઢે આવ્યા ફીણ.


 થયું આ રોજનું

   છતાં ..

 કેમ ન સમજે

બે માં થી એકે?


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy