STORYMIRROR

Rajesh Baraiya

Romance Others

3  

Rajesh Baraiya

Romance Others

અંગત

અંગત

1 min
27.5K


મારો અનુભવ તારો અનુભવ અંગત છે,

એમતો આપણો સ્વભાવ અંગત છે.

એક બીજાને મળ્યાં હતા તે,

સમયનો સંજોગ અંગત છે.

હદય હતા અલગ પણ ધડકન એક બની,

ચહેરાનું સ્મિત તારૂ મારા માટે અંગત છે.

અક્ષર નીકળે કલમ માંથી જેમ,

મૌન અને સંગીતનો સંયોગ અંગત છે.

વનમાં 'વનવાસી' નો મેળો અલગ છે,

સાચવી રાખજે આ મારી રચના અંગત છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance