અમુક સંબંધ
અમુક સંબંધ

1 min

381
અમુક સંબંધ
પડછાયા
જેવા હોય છે,
આમ સાવ નજીક
પણ અંતર તડકા ને છાયડા જેટલું હોય છે.
અને
અમુક સંબધો
પારા જેવા હોય છે,
જેને જોઈ શકાય
પણ પકડી શકાય નહીં...
અમુક સંબંધ
હવા જેવા હોય છે,
જે મહેસૂસ થાય
પણ જરૂરિયાત વખતે જ
કામ ના લાગે..