અમથું મળીયે
અમથું મળીયે
ચાલ ને અમથું મળીયે...
શિયાળાની સવારને સાથે માણીયે..
ચાલ ને અમથું મળીયે..
અકોટા બ્રિજ પર પ્રકૃતિને સાથે માણીયે...
ચાલ ને અમથું મળીયે..
ફૂલ ગુલાબી ઠંડીમાં ચાની ચુસ્કી સાથે માણીયે..
ચાલ ને અમથું મળીયે...
આપણા સ્નેહની દોરીની ગાંઠ બાંધીએ..
ચાલ ને અમથું મળીયે..
