Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ishani A.

Romance

4.0  

Ishani A.

Romance

ફરી એક વાર

ફરી એક વાર

1 min
93


ફરી એક વાર એ દિવસ આવે,

હું બનાવું ચ્હા તો પીવા તું આવે.... 


ફરી એક વાર એ દિવસ આવે,

હું બોલાવું તો મળવા તું આવે, 


ફરી એક વાર એ દિવસ આવે,

હું રડું તો હસાવવા તું આવે,


ફરી એક વાર એ દિવસ આવે, 

હું લખું કવિતા તો સાંભળવા તું આવે


ફરી એક વાર એ દિવસ આવે,

હું આરંભુ જીવન તો જીવવા તું આવે..


ફરી એક વાર એ દિવસ આવે,

હું નીકળું મંઝિલ તરફ તો ચાલવા તું આવે,


ફરી એક વાર એ દિવસ આવે,

હું જોઉં સપનાં તો શણગારવા તું આવે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance