STORYMIRROR

Rekha Shukla

Abstract

3  

Rekha Shukla

Abstract

અલી અલી

અલી અલી

1 min
170

ક્યા બાત ! નાદાન કરે ઇબાદત અલી અલી 

ને શંકરનું નામ લઈ પીવે ઝેર રે અલી અલી,


સવાલી તું ખાલી ન જશે દરથી અલી અલી

ફરમાન હિફાજત, ચાહત દેશે જો અલી અલી,


ગુલામ પયગંબર કરી દેશે રાહત અલી અલી

પ્રસંગ વણ્રુ હા ચિત્રના રંગ ભરી અલી અલી


મુકામ સખાવત હસતા ચહેરા રાખો અલી અલી

વક્ત કઠીન કરજો આસાન કહું હવે અલી અલી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract