આવો જાણીએ
આવો જાણીએ
ખૂબ આવો રે કબૂતર ઘર રે
આ આવકાર છે મારો મત રે,
ખૂબ ચણજો કબૂતર ચણ રે
આ થોડુક નથી પૂરું મણ રે,
જીભ થઈ છે હવે બોલાવવા આતુર રે
તમે આવજો જલદી મારા ઘેર રે,
મળશે તમને સુંદર ઘર રે
ત્યાં જમજો મોજથી ચણ રે,
ઓ પારેવા ના ભાઈ રે તમે આવો જલદી ઘેર રે
ખાજો ચણ ના સુંદર અન્ન રે
લેજો પાણી ના પળ રે.
