STORYMIRROR

Pinky Shah

Tragedy

3  

Pinky Shah

Tragedy

આવી હશે ખબર

આવી હશે ખબર

1 min
904


આવી હશે ખબર જ્યારે મૃતકની જે સમયે,

કંઈ કેટલાયે હૈયાની હોળી શહીદ થઈ હશે!


દુઃખ પછી સુખ આવે નિયમ એવું કહે છે,

દીવો કૂળનો ઓલવાયે આશ પછી ઠેલાય છે,


બદલાય છે રોજ તારીખિયા કેલેન્ડરના,

હજુ પણ શુકન કોઈ નજરે પડતા નથી,


ખોયો જેણે દીકરો ને ખોયો જેણે પ્રિતમ,

ડૂસકા એના કેટલાય હૈયામાં ધરબાયા હશે!


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy