આત્માને ઓરડે થોડો ઉજાસ કર
આત્માને ઓરડે થોડો ઉજાસ કર
આત્માને ઓરડે થોડો પ્રકાશ કર,
ઈશ્વરમાં પણ થોડો વિશ્વાસ કર,
મળ્યો છે મનખા અવતાર,
તો કોઈનાં જીવનમાં થોડો ઉજાસ કર,
તકલીફો અને મુસીબતો તો આવવાની જ,
પણ તેમ છતાંય એવું કામ ખાસ કર,
જીવનમાં ઊંચું તારું નામ કર.
