STORYMIRROR

Amrish Shukla

Fantasy

3  

Amrish Shukla

Fantasy

આપે બાતમી કોઈ તો ઈનામ આપું

આપે બાતમી કોઈ તો ઈનામ આપું

1 min
26.5K


આપે બાતમી કોઈ તો ઈનામ આપું,

રુઠેલા સાજનને હું આજ ગોતું..!


છે રંગીન મીજાજને શોખ અનેરો..

નીશાની એક નહીં બે ચાર આપું..!


પવન વેગી ચાલને વાકડીયા છે વાળ..

અણીદાર આંખો એની એંધાણ આપું..!


કરે ઘાયલ હશે જ્યારે સ્મીત એનું..

પહેરવેશને એના હું શું નામ આપું..!


છે ચીતચોર એ દિલનો મારા..

જો હોય હા એની તો હું નામ આપું..!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy