STORYMIRROR

Nalini Shah

Drama

2  

Nalini Shah

Drama

આંસુની વેદના

આંસુની વેદના

1 min
163


દિલ મહી થી નીકળી 

પાંપણ મહી અટકી રહ્યું...


સ્નેહ ની સરવાણી કે

યાદો ને ઝરોખે લટકી રહ્યું,


એ જ એક આંસુ ..એક જલબિંદુ...

મીઠાશ અંતરની ઉલેચી રહ્યું આંસુ..


નીકળી નયન મહી હળવાશનું હાસ્ય આપતું.

ચહેરાને મુસ્કાનથી સહેલાવતું એ જ આંસુ..!


Rate this content
Log in

Similar gujarati poem from Drama