STORYMIRROR

Nalini Shah

Drama

1  

Nalini Shah

Drama

હે ઈશ્વર..!

હે ઈશ્વર..!

1 min
464


તે માણસ ને પણ કેવો બનાવ્યો છે ?

તારી પાસે આવી ...

તને ફૂલો કે પ્રસાદ વડે ....

ભજનના શબ્દો વડે...

બે હાથ જોડી...

તારી પ્રશંસા કરતા કરતા.

કાકલૂદી કરતાં કરતાં...

"બીજા કોઈને કે બીજુ કાઈક " પ્રાપ્ત કરવા તારી સામે પ્રાર્થના કરે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama