વહાવો પ્રેમ, પામો પ્રેમ, બનો સાધક હવે પ્રેમના. વહાવો પ્રેમ, પામો પ્રેમ, બનો સાધક હવે પ્રેમના.
ક્યાંક અડીખમ પહાડ જેવો અડગ.. ક્યાંક અડીખમ પહાડ જેવો અડગ..
યાદો ને ઝરોખે લટકી રહ્યું, યાદો ને ઝરોખે લટકી રહ્યું,
એ તો ખીલે પૂર્ણ મારી સંગાથ, એના શબ્દોમાં મધની મીઠાશ.. એ તો ખીલે પૂર્ણ મારી સંગાથ, એના શબ્દોમાં મધની મીઠાશ..
કહ્યું આવ આ મૌસમમાં ચ્હાની ચૂસ્કી લઈએ.. સાથે ચાલને થોડી ભીનાશ પણ માણી લઈએ.. કહ્યું આવ આ મૌસમમાં ચ્હાની ચૂસ્કી લઈએ.. સાથે ચાલને થોડી ભીનાશ પણ માણી લઈએ..
રાધાની ભક્તિ 'ને મોરલીની મિઠાશ, માખણનો સ્વાદ 'ને ગોપીઓનો રાસ..!! રાધાની ભક્તિ 'ને મોરલીની મિઠાશ, માખણનો સ્વાદ 'ને ગોપીઓનો રાસ..!!