STORYMIRROR

Kinjal Pandya

Romance

3  

Kinjal Pandya

Romance

ચ્હાની ચુસ્કી

ચ્હાની ચુસ્કી

1 min
323

કહ્યું આવ આ મૌસમમાં ચ્હાની ચૂસ્કી લઈએ..

સાથે ચાલને થોડી ભીનાશ પણ માણી લઈએ..


પૂછે છે એ મને કે તમને કેટલી મીઠાશ ફાવશે..

મેં પણ કહ્યું એને તું એક ચૂસ્કી લઈને આપી દે,

હવે મને બીજી કોઈ મીઠાશ ન જોઈએ...


તારા હોઠે લગાવી અને એમાંય ભેળવ તારી મીઠાશ,

બસ એક એક ઘૂંટડે મારામાં તું જ ભળવી જોઈએ. 


Rate this content
Log in

Similar gujarati poem from Romance