Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rajesh Hingu

Inspirational Romance

5.0  

Rajesh Hingu

Inspirational Romance

રેખા

રેખા

1 min
14.6K


જો પ્રણયનાં નામની આ હાથમાં અંકાય રેખા,

ભૂંસવા ચાહો છતાંયે ના પછી ભૂંસાય રેખા.


ભાગ્યરેખાઓ હથેળીમાં નથી હોતી પ્રથમથી,

કર્મ રૂપી અંકણી ચાલે પછી દોરાય રેખા,


એક રીતે જોઈએ તો ચિત્રમાં લીટા જ છે બસ,

આંખ રેખામય બને તો આ બધી વંચાય રેખા.


આ સીમારેખા ભલે બાંધો તમે સરહદ ઉપરની,

ધ્યાન રાખો કે દિલો વચ્ચે ન ઉભી થાય રેખા.


પ્રેમનાં શાશ્વતપણાંનો એક આ પણ છે પુરાવો,

નામ સાંભળતાં 'અમિત'નું જો હજી શરમાય 'રેખા'


Rate this content
Log in

More gujarati poem from Rajesh Hingu