STORYMIRROR

Jn Patel

Inspirational Romance

4  

Jn Patel

Inspirational Romance

જગતને માણીએ

જગતને માણીએ

1 min
22.2K


ઠંડીમા ઠરેલી લાગણીઓ ભડકાવીએ

જામેલા રક્ત માટે તાપણું સળગાવીએ


અહંમને ઓગાળી, વહેમને પાછો વાળી

વિશ્વાસની અડગ દીવાલ ચણાવીએ


હૈયાનો હાંફ કજીયા કંકાસનો કલશોર

ચાલ હ્રદયની રમજટ મનથી જમાવીએ


મિલને માણી મિઠાસ ને વિરહની વેદના

ચાલને એને દુલહન બનાવી વળાવીએ


ભૂલીજા આ ભૂલો ને "જગત"ને માણીએ

આવ પાસે તો હવે મધુરજની મનાવીએ


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational