STORYMIRROR

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Inspirational

3  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Inspirational

ઘડવૈયા

ઘડવૈયા

1 min
271

ઘડવૈયા સમાજ ઘડનાર અમે 

ઘડવૈયા સમાજ ઘડનાર,


પાયો ના સમાજનો ભલે 

સમાજ ના તારણહાર અમે,


નર્સ ડોક્ટર ને પોલીસ ભલે 

સમાજના રક્ષણહાર અમે,


રસોઈયા કે યંત્ર નિરીક્ષક શિક્ષક 

સમાજ પાલનહાર અમે,


ઘડવૈયા સમાજ ઘડનાર અમે 

ઘડવૈયા સમાજ ઘડનાર,


સમાજ અપેક્ષા જાણું

મારું ચરિત્ર સમાજ નિર્માતા,


કાચું પોચું ના સ્તર રહે મારું 

હું પરિબળ સમાજ ઘડનારું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational