STORYMIRROR

Dilip Ghaswala

Inspirational

3  

Dilip Ghaswala

Inspirational

રામ નવમી

રામ નવમી

1 min
215

હવે તો કહેર કમ કરો રાજા રામ,

સૌ કોઈ નિજ ઘરમાં કેદ છે,

તમે જ કહો પીડાનો આ કયો વેદ છે ?


પ્રાણમાં નથી રહ્યો પ્રાણવાયુ,

એકેય નથી બચ્યાં હવે જટાયુ,

ખબર છે તમને અમે નથી શતાયુ.


કોરોનાનો કરો તત્કાળ શિરચ્છેદ..!

હવે તો કરો રાવણની મહામારીનો ધ્વંશ..?!

કેટલા ખમવાના છે હજુ ઝેરીલા દંશ !


પીડાની પ્રક્રિયા ઘોર ચાલી આખી માઝમરાત,

હવે તો સવાર પાડો રાજા રામ !


এই বিষয়বস্তু রেট
প্রবেশ করুন

Similar gujarati poem from Inspirational