STORYMIRROR

Zalak bhatt

Inspirational Others

3  

Zalak bhatt

Inspirational Others

ડોક્ટર

ડોક્ટર

1 min
187

ડોક્ટર નહીં એ તો ભગવાન છે

ફના કરતાં ખુદનું જીવન તમામ છે,


આલો, જરાં આદર પણ તેને

કેમકે, રાખતાં આપનું એ ધ્યાન છે,


આપ સૂતાં- જાગતા ચૂકી જાઓ

પણ,આરોગ્યનું એને હાથ કમાન છે,


એ જાણે છે કોનામાં કેટલી જાન છે ?

તેથી સાવધાનીનું કરતાં એલાન છે,


આપની પરવા કરે છે એટલી

કે કદિ થઈ જતાં ખુદથી બેધ્યાન છે !


ફના કરતાં ખુદનું જીવન તમામ છે ?

ભૈ, ડોક્ટર છે એ ના સમજો, ભગવાન છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational