STORYMIRROR

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Inspirational Others

3  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Inspirational Others

રક્ષક

રક્ષક

1 min
255

મનુષ્યની તારી લાચારી કોરોના મહામારી, 

સર્જન-હાર તું જ તારી જ લાચારી, 


ન ડર છે તારી પાસે ઉપાય લે વિચારી,

પાળ નિયમ બધા દૂર રહે બીમારી, 


રક્ષણ તારૂં રસીમાં જ લે વિચારી 

રસી લો સૌ કોઈ દૂર ભાગે બીમારી,


રક્ષક આ રોગમાં દૂર ભાગી મહામારી.


ഈ കണ്ടെൻറ്റിനെ റേറ്റ് ചെയ്യുക
ലോഗിൻ

Similar gujarati poem from Inspirational