STORYMIRROR

Neha Patel ***નેહ***

Inspirational

3  

Neha Patel ***નેહ***

Inspirational

સલામ કોરોના વૉરિયર્સ

સલામ કોરોના વૉરિયર્સ

1 min
240

ડિયર કોરોના વૉરિયર્સ,

ખુશી આપવા કો'કને,

છૂપાવ્યું દર્દને હૃદયે,


બનાવવા સલામત કો'કને,

બેજવાબદાર બન્યો ખુદ કાજ,

દુઆ છે અમારી,

સલામત રહે જીવ જિંંદગી તમારી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational