Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#DSK #DSK

Romance

0.6  

#DSK #DSK

Romance

તારા પ્રેમનું ગુલામ થવું સારું

તારા પ્રેમનું ગુલામ થવું સારું

1 min
13.6K


ભેગા થઇએ ત્યારે એકતા જાળવીએ;

ક્રોધ છોડી એક થઇએ એકન્દરે સારું છે.


ગંજીપાની રમતમા આમ તો એક્કો પસન્દ છે;

પણ તારા પ્રેમનું ગુલામ થવું સારું છે.


તું મારા દિલનો બાદશાહ બની રહે કાયમ;

હું બની રહું કાયમ તારી રાણી તો સારું છે.


મને તારા આડાઅવળા બહાનાની એલર્જી છે;

હવે હદયના બન્દનનું કર એલાન તો સારું છે.


સાથે રહીને ભોગવવું છે દુનિયાનુંં ઐશ્વર્ય;

કડાકુટ મૂક ન રહેવું પડે ઓકિસજન પર તો સારું છે.


દરિયામાં નિરંતર થતી રહે છે ભરતી ઓટ;

આપણા પ્રેમની કાયમ ભરતી રહે તો સારું છે.


સદીઓ સુધી બની રહે તું મારામાં ઓતપ્રોત;

દિલને નકારીને ઓપરેશન ન આવે તો સારું છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance