Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Irfan Juneja

Inspirational Romance

4  

Irfan Juneja

Inspirational Romance

સ્નેહની સરિતા

સ્નેહની સરિતા

1 min
13.8K


મીઠાં મીઠાં શબ્દોથી રચી એને કવિતા

કવિતાના માધ્યમથી મનમાં ઉતરી સ્નેહની સરિતા...

એક એક રચના પર પ્રતિભાવોથી કરી એને પ્રશંસા.

પ્રશંસાના માધ્યમથી આત્મામાં વસી સ્નેહની સરિતા...

થોડા થોડા પ્રયત્નોથી પામ્યો એને પ્રેમ.

પ્રેમના માધ્યમથી મારો જીવ બની સ્નેહની સરિતા...

રોજ રોજ વાતોથી સંબંધ બનાવ્યો એને અતૂટ.

અતૂટ સંબંધના માધ્યમથી દિલમાં વસી સ્નેહની સરિતા...

વારે વારે મારા ગેરવર્તનથી ન છોડ્યો એને સંગાથ.

સંગાથના માધ્યમથી અડગ રહી સ્નેહની સરિતા...

એકલા એકલા રૂદન કરી છુપાવ્યું એને દુઃખ

દુઃખના માધ્યમથી પ્રણયના સહારે જીવી સ્નેહની સરિતા...


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational