Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

મારું મન મુંઝાય

મારું મન મુંઝાય

1 min
210


તારા શબ્દો થકી મારા હૈયે આવ્યો ધરતીકંપ

મન અને હદય વચ્ચે થયો યુધ્ધનો પ્રારંભ

મન કહે કડવા વેણ ને હું ના જ ભૂલી શકું

હદય કહે પોતાના છે ભૂલી જા આ ઘાવ


મન કહે જેવા સાથે તેવા બની

લે અપમાન નો બદલો અપમાન થી

હૈયું કહે રૂકી જા

જેવા સાથે તેવા થવાનું છોડી દે


ફેસલો તું ઈશ્વર પર છોડી દે

મન કહે આપ્યા ઘાવ જીવન ભર યાદ રહેશે

હૈયું કહે ભૂલી જા સમય પણ મલમ બની જશે

ઘાવ બધા રૂઝાઈ જશે


મન કહે એનો સાથ તું છોડી દે

જીવનભર રઝળતા કરી દે

હૈયું કહે કેમ છોડુ

મારા પોતાના લોકોનો સાથ

જીવનભરનો સંગાથ


આજે રિસાયા તો કાલે માની જશે

મારા હૈયાને પણ એ જાણી જશે

મન હદયના યુદ્ધમાં હું ફસાઈ

કોની વાત માનવી ?

એ વિચારી મારું મન મુંઝાય


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational