ભાઈ બહેનનો અણમોલ સંબંધ
ભાઈ બહેનનો અણમોલ સંબંધ
એક માત્ર એવો ખુબસુરતને અનેરો સંબંધ,
જ્યાં અતૂટ ને શુદ્ધ સગપણ હોય
જે એક બીજાના પડખે ઊભા રહે.
જ્યાં સાચી લાગણી દિલથી બંધાય ને છલકાય,
ભાઈ બહેનનો અણમોલ ને મધુર સંબંધ
જ્યાં પ્રેમ ને વિશ્વાસ ક્યારે ઓછો ન થાય
એવો સંબંધ જે ક્યારે ફિકો ન પડે.
ને આજીવન જીવંત રહે.