શાને પૂછે ઈશ્વર ને કારણ?
શાને પૂછે ઈશ્વર ને કારણ?
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
તું રડ નહિ પણ લડ
આ સમસ્યા ઓ સામે તું મેદાને પડ
મનની દૃઢતા સાથે કર યારી
સમસ્યા ઓ તારી સામે જશે હારી
સમસ્યા ઓ તો છે સાધારણ પણ
તારી પાસે શક્તિ નો ધોધ છે અસાધારણ
તારા દુઃખો નું તું જછે મારણ
આમ શાને પૂછે તું ઈશ્વરને કારણ ?