ઉમંગ પતંગ સંગ
ઉમંગ પતંગ સંગ
મનમાં ઉમંગ રંગેબીરંગી પતંગ સંગ,
માંજાથી ન થાય નુકસાન પક્ષીઓનું,
આશાની કિરણ અને વિશ્વાસની ડોર વધે
ઊંચી ઉડાન સફળતાના મુકામ સુધી આવી પહોંચે મીઠાશ,
સાથે મુબારક છે સર્વને આ વર્ષનો પહેલો પર્વ મકર સંક્રાંતિ.
મનમાં ઉમંગ રંગેબીરંગી પતંગ સંગ,
માંજાથી ન થાય નુકસાન પક્ષીઓનું,
આશાની કિરણ અને વિશ્વાસની ડોર વધે
ઊંચી ઉડાન સફળતાના મુકામ સુધી આવી પહોંચે મીઠાશ,
સાથે મુબારક છે સર્વને આ વર્ષનો પહેલો પર્વ મકર સંક્રાંતિ.