STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

3  

ચૈતન્ય જોષી

Inspirational

આપો મને

આપો મને

1 min
198

શબ્દોનો સાર આપો મને,

કોઈ નવો વિચાર આપો મને,


સ્વાર્થની સંકુચિતામાં મગ્ન,

સત્યનો આધાર આપો મને,


ગેરસમજનો ભોગ થયો હું,

સમજણનો ઉપચાર આપો મને,


એક મકસદ પણ રસ્તા જુદા,

મતભેદથી છૂટકાર આપો મને,


જેને ખુદ ઈશ્વર સરાહતાં થાકે,

એવો માનવ અવતાર આપો મને.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational