STORYMIRROR

Maitry Bhandari

Drama

3  

Maitry Bhandari

Drama

નિભાવવું

નિભાવવું

1 min
412


કયારેક સાંકળ તણી મિઠાશ,

તો ક્યાંક વિષ તણી કડવાશ.

નિભાવવું કેવી રીતે આ સબંધ!


ક્યાંક અડીખમ પહાડ જેવો અડગ,

તો ક્યાંક પુષ્પ જેવો કોમળ.

કેવી છે આ માયાજાળ!


કયારેક કાચ જેવો સાચવવો અધરો,

તો ક્યાંક તફ્ફત બાવળ જેવો છૂટે જ નહીં.

કેવી એની કસોટી!


નિભાવું છું આ સબંધ જેવો જોખમી બંધ!


Rate this content
Log in

Similar gujarati poem from Drama