કેવી પરિક્ષા આ...
કેવી પરિક્ષા આ...
1 min
132
દરેક ક્ષણ શીખવી જાય કંઈક નવુ,
પળ પળ નવી શીખામણ કેમ !
એક કોઈ પોતાનુ, બીજે પળ એ બનતુ
પારકું, કેમ આવુ બનતુ !
દરેક ક્ષણ લઈ જતી અંત પાસે,
છતા તેનુ જશ્ન કેમ !