STORYMIRROR

Maitry Bhandari

Drama

2  

Maitry Bhandari

Drama

આત્મા

આત્મા

1 min
276

કણકણમાં વાસ જેનો,

શોધે આ માનવ એને મંદિરોમાં...


એમ તો એક જ છે,

છતાં વહેંચ્યાં મંદિર, મસ્જિદ, ગિરજાગરમાં.


વિશ્વની અનોખી શક્તિ છે,

છતા શોધે એને અશક્તિ મા..


સનાતન સત્ય,

શાશ્વત સ્વરૂપ....

કોઈક દિ ઓળખો આત્મા રૂપી પરમાત્માને !


Rate this content
Log in

Similar gujarati poem from Drama