STORYMIRROR

Maitry Bhandari

Drama

2  

Maitry Bhandari

Drama

કેસૂડો

કેસૂડો

1 min
377

કહેવાય પાનખર એ પ્રકૃતિનો...

લીલો રંગ લઈ લે છે....

પીળો રંગ પહેરાવી દે છે.


પણ પ્રકૃતિની બીજી તરફ આ જ પાનખર,

કંઈક અલગ રંગોમાં ખીલી છે..


કેસૂડા પાન તય્જી કંઈક નવા અંદાજમાં,

ફૂલોથી કેસરિયો રંગ વિખેરી રહ્યો...


પીળા રંગના ફૂલો એ સજાવ્યો,

રસ્તો આખો.


કોણે કહ્યું પાનખર સૂકવી દે છે,

અરે પાનખર પણ ખીલવે છે,


બસ બધા પાસે ક્યાં હોય છે,

પાનખર સામે ટકવાની હિંમત,

અને ખીલી ને બતાવવાની ત્રેવડ..


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama