Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Maitry Bhandari

Drama

1  

Maitry Bhandari

Drama

100₹ અને કિંમતી ક્ષણ

100₹ અને કિંમતી ક્ષણ

1 min
325


ના હતું કંઈક વિચાર્યું...

અને બસમાં બેસી ગયા,

પાકિટમાં માત્ર 100 ...

આવી હતી કંઈક એ દિવસની વાત,

કોલેજ ના નજીકના ...

ડેમ ગયા હતા,

બસ આમ જ લટાર મારવા...

અરે પરિક્ષાનું ટેનશન ઘટાડવા,


આજ કંઈક 2-3 કલાક...

પણ એ સમય કંઈક રોમાંંચિત હતો,

મિત્રો જોડે જે મજા આવી...

એ કંઈક યાદગાર હતી,


એ કોકના ખેતરમાંથી રસ્તો ખૂંદી,

ટૂંકા રસ્તાએ ડેમ પહોંચ્યા....


ત્યાં બેસી ને જે મજા કરો,

કદાચ 5સ્ટારમાં ભાણુ લીધું હોત તોય ન આવે....


પછી પાછા વળતા રસ્તામાં કરેલા જલસા...

કોણ જાણે શું હતું એવુ! જે એ દિવસમાં મજા હતી.


Rate this content
Log in

Similar gujarati poem from Drama