જન્માષ્ટમી
જન્માષ્ટમી
1 min
402
રાધાની ભક્તિ 'ને મોરલીની મિઠાશ,
માખણનો સ્વાદ 'ને ગોપીઓનો રાસ..!!
સઘળું યાદ અપાવે છે નંદ-યશોદાનો જાયો,
કે વ્હાલાના જન્મ કેરો મહિમા ઘેર ઘેર ગવાયો...!!