STORYMIRROR

SHEFALI SHAH

Romance

4  

SHEFALI SHAH

Romance

સાયબો મારો

સાયબો મારો

1 min
473

સાયબો મારો પૂનમનો ચાંદ,

મારા દિલમાં રેલાવે પ્રકાશ,

ચંચળ નદી સમ વહેતી હું,

શીતળતા પામુ એની સંગાથ.


એની આભાની તો કરું શું વાત?

મોહિત કરે એની હર એક વાત,

એના વિના તરસે મારી રાત,

એની વાટલડી જુએ મારી આંખ.


એ તો ખીલે પૂર્ણ મારી સંગાથ,

એના શબ્દોમાં મધની મીઠાશ,

ભીંજવે એના હૈયાની ભીનાશ,

સાયબો મારો પૂનમનો ચાંદ.



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance