STORYMIRROR

Nilesh Bagthriya

Romance Inspirational

3  

Nilesh Bagthriya

Romance Inspirational

હરખાશે હૈયા

હરખાશે હૈયા

1 min
443

વહાવો પ્રેમ, પામો પ્રેમ,

બનો સાધક હવે પ્રેમના.


હિંસા, વેર છે નકામાં,

ગાઓ ગીત હવે હેતના.


વહેતાં રહો નદી માફક,

બનશો ન માનવ રેતના.


વાવો મીઠાશ સંબંધોમાં,

ઉગશે હૈયે વેલા નેહના,


આતમ સાથે પ્રીત કરજો,

નાહક નાતા છે દેહના.


કરો સાધના પ્રીતની "નીલ"

હરખાશે હૈયા જો દેવના.


Rate this content
Log in

Similar gujarati poem from Romance