આંસુ
આંસુ
આંસુની ભાષા
ના સમજો તો
કંઈ નહીં
કોઇકના આંસુ
નિહાળો તો ખરા...
સબંધની મીઠી
વીરડીમાં કયાંક સ્નેહની
વિરડી પણ ઝળહળે.
આંસુની ભાષા
ના સમજો તો
કંઈ નહીં
કોઇકના આંસુ
નિહાળો તો ખરા...
સબંધની મીઠી
વીરડીમાં કયાંક સ્નેહની
વિરડી પણ ઝળહળે.