આમ્રફળ
આમ્રફળ
પ્રેમાળ સખીનું મુખડું
જોઈ જોઈ હરખાય..
આંબે લચકતું આમ્રફળ
મીઠું મધુરું થાય...
વન વન બોલે કોયલ
એના તોલ મોલના હોય.
મીઠો મધુરો મોરલો ટેહુ ટેહુ થાય.
પ્રેમાળ સખીનું મુખડું
જોઈ જોઈ હરખાય..
આંબે લચકતું આમ્રફળ
મીઠું મધુરું થાય...
વન વન બોલે કોયલ
એના તોલ મોલના હોય.
મીઠો મધુરો મોરલો ટેહુ ટેહુ થાય.