STORYMIRROR

Mehul Trivedi

Drama Fantasy Thriller

5.0  

Mehul Trivedi

Drama Fantasy Thriller

આમ અચાનક

આમ અચાનક

1 min
15.4K


ખેલ પાડી દીધો આમ

અચાનક,

પડદો પડી જશે આમ

અચાનક,


જોતાં રહી જશો આમ

અચાનક,

ફોટાં રહી જશે આમ

અચાનક,


યાત્રાએ જશો આમ

અચાનક,

અભિમાન જશે આમ

અચાનક,


દિવસો કંઇ એવાં પણ

આવશે,

સાથ સૌનો લેવો પડે

અચાનક.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama